૧
હુ રમેશભાઈ ડાભી મારા પિતાજી નુ નામ છે વનરાજભાઈ ડાભી મારો જન્મ 04/05/1986 સિહોર તાલુકાનું ગામ મેઘવદર મા થયો હતો હુ સાર ધોરણ સુધી અભ્યાસ કરેલ છે મોટા ખોખરા મા પ્રાથમિક શાળા માં મારા લગ્ન નાના ખોખરા મા થયા છે મારા પત્ની નુ નામ ટીનુ છે મારે બે બાળકો છે નામ અમિત પ્રિયંકા મારો સોખ છે ભજન સંતવાણી સાહિત્ય સાંભળવાનો મેં એક યુટુબબ ચેનલ બનાવી છે મારે સાઉન્ડ છે રાધેશ્યામ સાઉન્ડ દંગાપરા મારા ઈસ્ટ દેવ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા https://www.youtube.com/channel/UCCldnm54i7QpW2Q08WbayCg