સભ્ય:Ravikaravadiya

વિકિપીડિયામાંથી


રવિ કારાવાડીયા (જન્મ : ૩૦ જુલાઈ ૧૯૯૦)એક દેખાવડા ભારતીય યુવક છે, જે હાલ માં ઇલેક્ટ્રોનીક્સ શાખા માં અનુસ્નાતક છે.તે મૂળ જામનગર જીલ્લા ના ભાણવડ શહેર ના વતની છે.

બાળપણ થી જ ભણવા માં ખુબ હોશિયાર એવા રવિ, સ્કૂલ માં પણ હમેંશા પ્રથમ સ્થાન જ આવતા. તેમની તેજ યાદશક્તિ અને ચતુરતા જેવા ગુણો ને લીધે તેઓ પોતાના શહેર માં બીરબલ અને સ્વામિ વિવેકાનંદ તરીખે ઓળખાતા હતા.

દેખાવ માં એકદમ સલમાન ખાન જેવી બોડી ધરાવતા રવિ ને એક્ટિંગ અને ડાન્સ પણ સારા આવડે છે અને ગરબા રમવા માં તો એમને કોઈ પહોંચી શકતું નથી.

હાલ માં તેઓ સહજાનંદ લેસર ટેક. લી. માં ટ્રેનીંગ લઇ રહ્યા છે.

આટલા બધા ગુણો ધરાવતા અને સંસ્કારી સ્વભાવ ના રવિ માટે દેશ અને વિદેશ થી લગ્ન માટે માંગા આવી રહ્યા છે. પણ કંઈક કરી છુટવાની ખેવના ધરાવતા રવિ આગળ અભ્યાસ કરવા મક્કમ છે. આપણે આશા રાખીએ કે રવિ જીવન માં જે કંઈ પામવા ઇચ્છે તે તેમને મળે.