સભ્ય:Rohit kuldip

વિકિપીડિયામાંથી

KULDIP ROHIT (ભારતીય શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાન ના વિદ્યાર્થી )

*જન્મ : 28 સપ્ટેમ્બર, 2001

*જન્મ સ્થળ : લીંબોદરા,મેઘરજ, અરવલ્લી, ગુજરાત

*તેઓએ પોતાનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામ લીંબોદરા માં લીધું. ત્યાર બાદ તેઓએ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરવા માટે અરવલ્લી જિલ્લા ના બાયડ તાલુકાની શ્રી N H SHAH HIGHSCHOOL (બાયડ )માં એડમિશન લીધું.

ત્યાં તેઓએ ધોરણ 9, 10, 11, 12 પૂર્ણ કર્યું. તેઓએ 10 ધોરણ પછી વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યો..

12 વિજ્ઞાન પ્રવાહ પૂર્ણ કર્યા બાદ તેઓએ વિવિધ unniversity ઓ માં એડમિશન માટે form ભરવાના ચાલુ કરી દીધા. પણ તેમનું સપનું એક શિક્ષક થવાનું હતું, એટલે અમને કોઈ પણ હાલ માં શિક્ષક બનવું હતું. તેવામાં જ તેમના ધ્યાનમાં iite નો ખ્યાલ આવ્યો અને તેમને iite ની પ્રવેશ પરીક્ષા આપી. આ પરીક્ષા માં તેઓ બે શક ઉત્તીણ થયાં. અને તેમને IITE માં એડમિશન લઇ લીધું. હાલ તેઓ IITE માં અભ્યાસ કરી રહ્યા છે. અને ભારત દેશ માટે શ્રેષ્ઠ શિક્ષક ની તાલીમ લઇ રહ્યા છે.

🙏🙏જય હિન્દ, 🙏🙏