સભ્ય:Sandeeppatel199

વિકિપીડિયામાંથી

સંદીપ પટેલ[ફેરફાર કરો]

બ્લોગર, જ્યોતિષ, મેકેનિકલ એંજીનિયર, પોલિટિશિયન[ફેરફાર કરો]

મારા વિશે વધુ જાણકારી[ફેરફાર કરો]

વિકિપીડિયા એ પહેલેથીજ મારી કોઈ પણ જાણકારી ને પ્રાપ્ત કરવા માટે ની પ્રથમ પસંદગી રહી છે. જ્યારથી તેમાં જાણકારી ઉમેરી પણ શકાય તે જાણવા મળ્યું ત્યારથી જોડવાનું વિચારતો હતો. અંતે 14 મે 2021 ના દિવસે આ પેજ મે બનાવ્યું. અહિ હું વિકીપેડિયા માં ભાષા, ટેકનોલોજી, ધર્મ, રાજનીતિ સંબંધિત સચોટ જાણકારી આપના સુધી પહોચતી રહે તે માટે હમેશા પ્રયતનશીલ રહીશ.

મે અત્યાર સુધી ઘણા પ્રકારના બ્લોગમાં કામ કર્યું છે, જેવા કે ન્યૂઝ, જ્યોતિષ, રાજનીતિક વિશ્લેષણ, વગેરે આથી લખવાનો અનુભવ છે. વિકિપેડી સાથે જોડાવા નો મુખ્ય ઉદેશ્ય ગુજરાતી ભાષા ના વિકિપીડિયા ના માધ્યમ સે સુવ્યવસ્થિત કરી લોકો વચ્ચે લઈ જવાનો છે જેથી લોકો ને આ ફ્રી સૌર્સ વિશે જાણકારી પ્રાપ્ત થાય.

બાહ્ય કડી[ફેરફાર કરો]

Be Expensive ગુજરાતી વાતો