સભ્ય:Sanjay balotiya

વિકિપીડિયામાંથી

હુ સંજય જેઠાલાલ બાલોતિયા. એક ગુજરાતી હોવાને નાતે નામ અને અટકની વચ્ચે પિતાનું નામ લખવામાં મને જરા પણ સંકોચ નથી, બલ્કે ગર્વ છે. મારો ભાષા સાથેનો પ્રેમ તો ઘણો જૂનો છે, પણ વિદેશની ધરતી પર વસ્યા પછી વધુ ગાઢ થઇ રહ્યો છે. મારો જન્મ વડોદરા શહેરનાં વાડી વિસ્તાર માં થયો હતો પણ બાળપણ તરસાલી વિસ્તાર ના શરદનગર સોસાઇટી માં વિતાવ્યું. ૨૦૦૨ ની આખરમાં હું દુબઈ આવ્યો ત્યારથી અહીં જ છું


My full name is Sanjay Jethalal Balotiya. Being a Gujarati, we use father's name as our middle name, and I am proud to still practice that. I always loved my native language Gujarati, which increased after arriving on the foreign land of DUBAI. I was born in Vadi area and later moved to Tarsali, Sharadnagar Society Vadodara. I came to UAE in late 2002 and since then am settled in Dubai. Though I loved Gujarati and had a vast vocabulary, my writing was not very good, especially I used to commit many grammatical, including spelling, mistakes and my handwritings were at times next to impossible to read.