સભ્ય:Santswamiji

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

શ્રી સ્વામિનારાયણ્ સમ્પ્રદાયનો અનુયાયી છું.પુર્ણકાલિનસેવા વ્રતથી સમાજ સેવામાં જોડયેલો છુ. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામે આવેલ ધાર્મિક સામાજિક ઍવં શૅક્ષણીક સંસ્થાન શ્રી સ્વામિનારાયણ્ ગુરુકુલ કંડારીમા રહિને સેવા કાર્ય કરુ છુ.પીઍચ.ડી. સુધી અભ્યાસ કરેલો છે.સંસ્કૃતભાષાનો જાણકાર્ છુ.સંસ્થાના બ્રહ્મવિદ્યા માસિકના તંત્રીપદે સેવા આપુ છુ. ધાર્મિક વ્યાખ્યાન દ્વારા વ્યસનમુક્ત સમાજ નિર્માણ્ કરવા પ્રયત્ન કરતો રહુ છું.અમેરિકા,આફ્રિકા અને ઑસ્તટ્રેલિયાની સત્સંગયાત્રા કરિ છે. સાહિત્યનો વ્યસની છુ.લખુ છુ.વાંચુ છું. કોઇને મારો સંપર્ક કરવો હોય તો santswamiji@yahoo.co.in મારુ ઇમેઇલ ઍડ્રસ છે. મારો ફોન નં.+919925207502 છે. હાલમાં હું અમેરીકા ન્યુજર્સી છું મે ૨૦૧૦ સુધી અમેરીક રહેવાનો કાર્યક્રમ છે અહિંનો પ્રાવાસ પુર્ણ કરીને પાછા સ્વદેશ પરત ફરીશું.