લખાણ પર જાઓ

સભ્ય:Sarvaiya ranjit sinh

વિકિપીડિયામાંથી

ગરાસીયા ગરાસીયા ક્ષત્રિય રાજપૂત સમાજ માટે વપરાય છે રજવાડા વખત માં રાજાના મોટા પુત્ર ને ગાદી મળતી અને નાના પુત્રો ને એ રાજ્ય નો અમુક ભાગ ગરાસ(જાગીર) મળતી આ ગરાસ જાગીર ને કારણે ગરાસીયા શબ્દ આવ્યો