સભ્ય:Scomputerthala

વિકિપીડિયામાંથી
                                               ભાવનગરમાં પથરાશે અમેરિકા-આફ્રીકાકની વનરાજી 
                          ભાવનગરના જિલ્લામાં શિહોરના  થાળા ગામે સાકર લઈ રહ્યો છે દેશનો સૌથી મોટો બોટનીકલ ગાર્ડન 

ગ્લોબલ વલ્ડના જમાનામાં દેશ અને વિદેશના સામાજીક સાંસ્ક્રૂતિક સીમાડાઓ ભૂસાતા ચાલ્યા છે જે આજે કોઈ વસ્તુ કે પરિવેશના અનુભાવન માટે છેક જે-તે દેશમાં જવું ફરજીયાત નથી રહ્યું.હવે તો એ જમાનો પણ આવી રહ્યો છે કે આફ્રિકાનું કોંગોનું જંગલ કે અમેરિકાનું બ્લેક હિલ નેશનલ ફોરેસ્ટ જોવા માટે પણ જે-તે દેશમાં જવું ફરજીયાત રહેશે નહી ગુજરાતના ભાવનગર જિલ્લામાં એક એવો બોટનીકલ ગાર્ડન તૈયાર થઈ રહ્યો છે જ્યાં તમને વિસ્વ્ભરની વનસ્પતિઓ તેના જે-તે ભૌગોલીક પરિવેશ સાથે તેના કુદરતી રૂપે જોવા મળશે. આ મેગા પાર્કને મૂર્તિમંત કરવા અત્યારે દેશ-વિદેશની સંસ્થાઓ અને મહાનુભાવો છેલ્લા એક વર્ષથી સક્રિય છે.

         લગભગ ૨૦ કરોડનો ખર્ચે તૈયાર થઈ રહેલ આ ગ્લોબલ બોટનીકલ ગાર્ડન રાજ્યની એક એવી એસેટ બની રહેશે જે નોઆહની હોડીની માફક જ પરંતુ વિના પ્રલયે વિસ્વ્ભરની વનસ્પતિઓને  એક જ થાનક પર ખડકી દેશે, અને તે પણ દરેક વનસ્પતિને તેના અસલ ભૌગોલીક પરિદ્રશ્ય સાથે. એટલે કે ભાવનગરની ૩૯ કિલોમીટર દુર આવેલા થાળા ગામે જઈને ૧૦૦ એકર વિસ્તારમાં અમેરિકા, આફ્રિકા,સવીટ્ઝલેંડ,રશિયા,જાપાન,ઈંગ્લેંડ,ઓસ્ટ્રેલિયા,કે પછી કોઈ પણ દેશના, ખાસ કરીને ટ્રોપિકલ બેલ્ટ એટલે કે ગરમ પ્રદેશના જંગલોને એકજ સ્થળે સક્ષાત જોઈ શકશો, એના અસલ સ્વરૂપે અનુભવી શકશો. 
         ધી હરજી-વન ગ્લોબલ બોટનીકલ ગાર્ડન એન્ડ પાર્કના સ્વપ્નદ્રષ્ટા અને સર્જનહાર એવા વિક્રમભાઈ બારૈયાએ જણાવ્યું કે મારા પિતાજી હરજીભાઈ બારિયાએ ગાર્ડનીંગ અને બોટનીકલ અભ્યાસ માટે જાત ઘસીને જીવનભર જે વાનસ્પતિક જ્ઞાનનું ભાથું અમને આપ્યું છે તેના આધાર પર જ મે અમે આ વિશ્વસ્તરનું સેવા-સાહસ કરવાની હિમ્મત કરી શક્યા છીએ અને તેથી જ આ ગ્લોબલ ગાર્ડનને તેના નામ સાથે જોડવામાં આવ્યું છે. આજે આ સાહસને યુ.કે.ની ધી રોયલ હોર્તીક્લ્ચર સોસાઈટી કે કયુ બોટનિક ગાર્ડન જેવી  અનેક સંસ્થાઓ અને ઓસ્ટ્રેલિયાનાં જાણીતા બોટનીકલ કન્સલ્ટ માર્ક રિચર્ડ્સનથી લઈને યુ.કે.નાં જાણીતા લેન્ડસ્કેપ આર્ટીસ્ટે મિસ સારા ફેઇથફૂલ જેવી અનેક વૈશ્વિક હસ્તીઓનો આ પાર્ક માટે મળી રહ્યો છે.ગયા વર્ષે આ પાર્ક નો પાયો નખાયો. હજી માત્ર દસ ટકા કામ થઈ શક્યું છે.આવતા વર્ષથી લોકોને આ પાર્ક માં પ્રવેશ આપી શકાશે. જો કે સંપૂર્ણ પ્રોજેક્ટ ૨૦૨૦ સુધીમાં પૂરો થઈ શકશે.
         એચજીબીજી બનશે વર્લ્ડ બોટનિક નોલેઝ પાર્ક 

અર્થોપાર્જન નહી પરંતુ જ્ઞાનોપર્જનના હેતુથી તૈયાર થઈ રહેલ એચજીબીજી પાર્ક વર્લ્ડ લેવલની બોટની વિષયક કોન્ફરન્સો ઉપરાંત વિવિધ પ્રકારની તાલીમોનું પણ કેન્દ્ર બનશે. અહી હોર્ટીકલ્ચરલ થેરાપી સેન્ટેર તેમ જ કન્ઝર્વેશન એન્ડ રીસર્ચ સેન્ટર ઉપરાંત વૃક્ષો, ફૂલછોડ, ફળપાક વગેરેનું મ્યુઝીયમ પણ બનશે, >>વિક્રમ બારૈયા,ફાઉન્ડર,એચજીબીજી પાર્ક,ભાવનગર shaileshbaraiya4@gmail.com