સભ્ય:Sharad Mehta
Appearance
નમસ્તે મિત્રો હું શરદ મહેતા મુળ વતન માંડવી, કચ્છ. હાલે ઘાટકોપર, મુંબઇ - ગુજરાતી સાહિત્યનો થોડો અભ્યાસ છે, ગુજરાતી સુગમ સંગીતનો ચાહક છું. કોઇ સાહિત્ય સર્જન કરેલ નથી, પરંતુ વાંચવાનો શોખ ધરાવુ છું, વ્યવસાયે વ્યાપારી છું અને કોમ્પ્યુટર પરથી નવી માહિતી મેળવવાની જીજ્ઞાસા ધરાવું છું.