સભ્ય:Trivedijv
Appearance
નમસ્કાર મિત્રો,
જય જય ગર્વી ગુજરાત
હું આપનુ મારા પ્રુષ્ઠ પર સ્વાગત કરુ છું. હું મુળ ગુજરાતી છું, અને હાલ દુબઈ, સંયુક્ત અરબ અમીરાત, સ્થીત બેંક મા સુચના પ્રાધ્યોગીકી પ્રબંધક છું.
પ્રભુ ની ક્રુપા થી હું મારા મનગમતા ક્ષેત્ર (સુચના પ્રાધ્યોગીકી) માંજ કાર્યરત છું. મને મારા ક્ષેત્રમાં ૧૩ વર્ષનો અનુભવ છે. ભણતરના પાયા માં હું ઈજનેરી સ્નાતક છું અને તેની ઉપર મેં એમ.બી.એ કર્યું છે. આ ઉપરાંત મારી કારકીરદીમાં આગળ વધતા મને કંપ્યુટર નેટવર્ક માં વધુ અભયાસ તથા આવડતની જરુરત લાગતા મેં સિસ્કો સર્ટીફાઇડ નેટવર્ક એસોસિયેટની પદવી ગ્રહણ કરી છે.
મારા થોડા ઘણા જ્ઞાનની વ્હેંચણી, મારી માત્રૂભાષા ગુજરાતી માં, હું વિકિ દ્વારા કરવા ઇચ્છું છું.
જીતેઁદ્ર