સભ્ય:Vashrambhai

વિકિપીડિયામાંથી

મારા માટે તો આ સરસ વેબસાઇટ છે દોડગામ ગામમાં ઉપલબ્ધ સુવિધાવો વિશે થોડુ જણાવુ તો દોડગામ ગામમાં કરીયાણાની એગ્રોની તથા શીવ કલર સ્ટુડીયો જેવી દુકાનો આવેલ છે. આ ઉપરાંત ગ્રામ પંચાયતમાં લાઇટબીલ કલેકશન સેન્ટર, ખેડુતોને 7*12 તથા 8અના ઉતારા પણ મળે છે તેમજ દોડગામ ગામમાં નર્મદા યોજના દ્વારા પાણી આપવામાં આવતાં સોનામાં સુગંધ ભળી છે અને ખેડુતો તો ભારે ઉત્સાહી બની ખેતી કરી રહ્યા છે.