સભ્ય:Vishal padvi sajjipur

વિકિપીડિયામાંથી

સજજીપુર (તા:-નિઝર ) સજજીપુર ગામ એ નિઝર તાલુકા મા અને મહારાષ્ટ્ર ની બાજુ મા જ આવેલુ એક નાનકડુ ગામ છે . આ ગામ ગુજરાત ના છેલ્લા ખુના મા દક્ષિણ દિશા તરફ આવેલ છે . જેની વસ્તી આશરે 400 જેટલી છે. સજજીપુર ગામ 1970 પહેલા તાપી નદી ના કિનારે હતુ પણ તે સમયે અચાનક આવી નીકળ્યે લ માહાપુર ના લીધે ત્યાંથી ગામ ના લોકો ને 5 કિલોમીટર દૂર સ્થાનાત્રીત કરી દેવા મા આવ્યુ હતુ.સજજીપુર ગામ એ વાંકા ગામ ની બાજુ મા જ આવેલુ છે . સજજીપુર ગામ ના લોકો મુખ્યત્વે ખેત મજુરી કરે છે એ ઉપરાંત યુવાનો કઢીયા કામ સાથે સંકળાયેલા છે અને તે ઉપરાંત પશુપાલન પણ કરે છે . સજજીપુર ગામ એ પૂરણ આદિવાસી ગામ છે .અહીંના ખુબ ઓછા લોકો પોતાની માલિકીની જમીન ધરાવે છે .મોટાભાગના લોકો મજૂરી માટે સૌરાષ્ટ્ર તરફ જાય છે .

સજજીપુર ગામ મા  શિક્ષણ નુ પ્રમાણ સારુ છે .

મુખ્ય તહેવારો: હોળી , દીવાળી , પળો , ઘાટો ( સ્થાનિક તહેવાર ), સજજીપુર ગામ વાંકા ગામની પંચાયત ધરાવે છે .

 સજજીપુર ગામ મા  પ્રાથમિક શાળા પણ છે .