સભ્ય:Yogesh3678

વિકિપીડિયામાંથી

મારુ નામ ‌- રાઠવા યોગેશકુમાર ભાવસિંગભાઇ. મારુ ગામ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર-પાવી તાલ્લુકાના પાનીમાઇન્સ (રાઠવા ફળીયા) માં આવેલુ છે. મારા ગામનુ નામ પાનીમાઇન્સ કેવી રીતે પડ્યુ.? પેલા મારા ગામનુ નામ "પાની" હતુ મારા ઘરની નજીકમા એક ડુંગર આવેલો છે. એ ડુંગર મા મેગ્નેશીયમ મલવાના કારણે માઇન્સ ચાલુ થય તે પછી મારા ગામનુ નામ પાનીમાઇન્સ થયુ. મારા ગમની ૮ કિ.મી નજીકમા એક હાથની માતાનો ધોધ આવેલો છે જે ખુબ જોવા લાયક છે