સમિક્ષા
Appearance
સમિક્ષાનો અર્થ સાહિત્યમાં સંપાદન (editing) અથવા વિશ્લેષણ (analysis) થઇ શકે છે. આ ઉપરાંત સમિક્ષા એ ગુજરાતીમાં કન્યાનું નામ પણ હોઇ શકે છે, જેનું ટુંકુ અથવા હુલામણું નામ(babyname) સમી કે સમુ પણ થઇ શકે છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |