સમુદ્રતટથી ઊંચાઈ

વિકિપીડિયામાંથી
દરિયાકાંઠાથી ઊંચાઈ દેખાડતું એક બૉર્ડ

સમુદ્રતટથી ઊંચાઈ (અંગ્રેજી: :-Metres above sea level-MASL) એ દરિયાની સપાટીથી ઉપરના ભાગે આવેલા પ્રદેશો, પર્વતો તેમજ હવાઇજહાજ વગેરેની ઊંચાઈ માપવા માટેનું એક સાધન છે.