સયૌં થુંગા ફુલકા

વિકિપીડિયામાંથી

સયૌં થુંગા ફુલકા નેપાળનું રાષ્ટ્ર ગીત છે. આ ગીતના રચયિતા (રચનાકાર) વ્યાકુલ માઇલા છે.

પૂર્ણ ગાન[ફેરફાર કરો]

દેવનાગરી લિપિમાં[ફેરફાર કરો]

सयौं थुँगा फूलका हामी, एउटै माला नेपाली
सार्वभौम भई फैलिएका, मेची-महाकाली।
प्रकृतिका कोटी-कोटी सम्पदाको आंचल
वीरहरूका रगतले, स्वतन्त्र र अटल।
ज्ञानभूमि, शान्तिभूमि तराई, पहाड, हिमाल
अखण्ड यो प्यारो हाम्रो मातृभूमि नेपाल।
बहुल जाति, भाषा, धर्म, संस्कृति छन् विशाल
अग्रगामी राष्ट्र हाम्रो, जय जय नेपाल।

ગુજરાતી લિપિમાં[ફેરફાર કરો]

સયૌં થુઁગા ફૂલકા હામી, એઉટૈ માલા નેપાલી,
સાર્વભૌમ ભઈ ફૈલિએકા, મેચી-મહાકાલી.
પ્રકૃતિકા કોટી-કોટી સમ્પદાકો આંચલ,
વીરહરૂકા રગતલે, સ્વતન્ત્ર ર અટલ.
જ્ઞાનભૂમિ, શાન્તિભૂમિ તરાઈ, પહાડ, હિમાલ,
અખણ્ડ યો પ્યારો હામ્રો માતૃભૂમિ નેપાલ.
બહુલ જાતિ, ભાષા, ધર્મ, સંસ્કૃતિ છન્ વિશાલ,
અગ્રગામી રાષ્ટ્ર હામ્રો, જય જય નેપાલ.