સરકારી માધ્યમિક શાળા, જુના જશાપર

વિકિપીડિયામાંથી

સરકારી માધ્યમિક શાળા, જુના જશાપર
Address
જુના જશાપર


માહિતી[ફેરફાર કરો]

સરકારી માધ્યમિક શાળા, જુના જશાપર એ જુના જશાપરમાં સ્થિત છે. આ શાળામાં ધોરણ 9 અને 10 નું અભ્યાસ કાર્ય ચાલે છે. આ શાળામાં બાળકોને સંગીત, રમતગમત, યોગ, વ્યાયામ જેવા વિષયો શીખવાડવામાં આવે છે.