સાદિક ખાન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સાદિક ખાન

સાદિક ખાન એક બ્રિતાની સિઆસતદાન છે. તેઓ લેબર પાર્ટીના એક સભ્ય છે. તેઓ ૨૦૦૫થી ટૂટિંગ ઇલાકોમાટે પાર્લીમેન્ટના સભ્ય છે અને ૭ મે ૨૦૧૬ તેમને લંદન શહેરના મેયર બન્યા.