સાધના(સામયિક)

વિકિપીડિયામાંથી

સાધના સાપ્તાહીક સાધના પ્રકાશન અમદાવાદથી પ્રસિદ્ધ થતુ એક સાપ્તાહીક છે. સાધના છેલ્લા ૬૫ વર્ષથી ( ૧૯૫૮ની વિજયાદશમી) નિયમીત રીતે પ્રકાશીત થાય છે. સાધના પ્રકાશન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે ધનીષ્ઠ રીતે જોડાયેલ છે. સાધના સામયિક મુખ્યત્વે રાષ્ટ્રવાદ, ધર્મ,રાજ્કારણ,યુવાજગત, રમતગમત,વિષ્વપ્રવાહો, ટેકનોલોજી,ટુંકી વાર્તાઓ,પુસ્તક સમીક્ષાઓ અને હિંદુ સંસ્કૃતિને લગતા લેખોનું પ્રકાશન કરે છે. ૧૯૭૫મા દેશમા લાદેલ કટોકટીનો સાધનાએ નિડરતાપુર્વક સામનો કર્યો હતો.[૧]સાધનાના અત્યારના તંત્રી શ્રી મુકેશભાઈ શાહ છે.

બાહ્ય કડી[ફેરફાર કરો]

સાધના સાપ્તાહીક

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ps://www.sadhanaweekly.com/encyc/2019/7/4/About-Us-.html