લખાણ પર જાઓ

સાધુ

વિકિપીડિયામાંથી

સાધુ એટલે સાધક.

વ્યાખ્યા[ફેરફાર કરો]

જૈન દર્શન અનુસાર સાધુની વ્યાખ્યા : વૈરાગ્ય ભાવને પ્રાપ્ત કરી , સળગતાં સંસારનો ત્યાગ કરી, દીક્ષા અંગીકાર કરીએને અરિહંત ભગવાનનેએ આજ્ઞા અનુસાર "અતહિયટ્ઠયાએ" - એકાંત આત્માના હિત માટે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આદિ શ્રમણ ધર્મનું પાલન કરનારને સાધુ (નારી:સાધ્વી) કહે છે.