લખાણ પર જાઓ

સામાજિક

વિકિપીડિયામાંથી

સામાજિક (અંગ્રજી: Social) એટલે વ્યક્તિઓ અથવા સમૂહો વચ્ચેની આંતરક્રિયાત્મક પરિસ્થિતિ. ભૌતિક હાજરી ન હોય તો પણ એક વ્યક્તિના વર્તન પર અન્ય વ્યક્તિ અથવા સમુહનું હોવું અસર કરે ત્યારે તે સામાજિક સ્થિતિ બને છે. આમ, 'સામાજિક' સંજ્ઞા બે કે તેથી વધુ વ્યક્તિ અથવા જૂથોના હોવાથી કંઈક વિશેષ એવી તેમની આંતરક્રિયામાંથી ઉપસતી પરિસ્થિતિનો નિર્દેશ કરે છે.[૧]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૭૭. ISBN 978-93-85344-46-6.