સામાજિક ન્યાય

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આરોપિત સામાજિક અન્યાય વિરોધ કોલેજ સ્ટ્યુડેન્ટો નું વિરોધ પ્રદર્શન

એક વિચાર રૂપે સામાજિક ન્યાય ની બુનિયાદ તમામ મનુષ્યો ને સમાન માનવા ના આગ્રહ પર આધારિત છે. તે મુજબ, કોઇપણ સાથે સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક પૂર્વગ્રહ ના આધારે ભેદભાવ ન હોવો જોઇએ. તમામ મનુષ્યો પાસે એટલા સંસાધન હોવા જોઇએ કે તેઓ પોતાના સંકાલ્પનિક ‘ઉમદા જીવન’ હાંસલ કરી શકે છે. વિકસિત કે વિકાસશીલ, બંને પ્રકાર ના દેશો માં રાજકીય સિદ્ધાંત ના વિસ્તાર માં સામાજિક ન્યાય ની અવધારણા અને તે સાથે તમામ સંબંધિત અભિવ્યક્તિઓ ની વિશિષ્ટ પ્રખ્યાતિ વાપરવામાં આવી છે.

સામાજિક સ્થળાંતરશીલતા માટે અવરોધો તોડ્વું, સુરક્ષા જાળો નું સર્જન કરવું અને આર્થિક ન્યાય ની સ્થાપના કરવું આધુનિક સામાજિક ન્યાય ચળવળો ના મુખ્ય ઉદ્દેશો માંના છે.[૧][૨][૩][૪][૫]


સંદર્ભો[ફેરફાર કરો]

  1. Kitching, G. N. (૨૦૦૨). Seeking Social Justice Through Globalization Escaping a Nationalist Perspective. University Park, Pa: Pennsylvania State University Press. પાનાઓ 3–10. ISBN 0-271-02377-5.
  2. Hillman, Arye L. (૨૦૦૮). "Globalization and Social Justice". The Singapore Economic Review. 53 (2): 173–189.
  3. Agartan, Kaan (2014). "Globalization and the Question of Social Justice". Sociology Compass. 8 (6): 903–915. doi:10.1111/soc4.12162.
  4. El Khoury, Ann (૨૦૧૫). Globalization Development and Social Justice : A propositional political approach. Florence: Taylor and Francis. પાનાઓ 1–20. ISBN 978-1-317-50480-1.
  5. Movements in Time Revolution, Social Justice, and Times of Change. Newcastle upon Tyne, UK:: Cambridge Scholars Pub. ૨૦૧૨. પાનાઓ xi–xv. ISBN 1-4438-4552-3. Unknown parameter |author૧= ignored (મદદ); Unknown parameter |lastauthoramp= ignored (|name-list-style= suggested) (મદદ); Unknown parameter |author૨= ignored (મદદ)CS1 maint: extra punctuation (link)