સામાયિક: ફેરફારોનો ઇતિહાસ

નીચેની યાદીમાંથી કોઈપણ આવૃત્તિ જોવા માટે જે તે તારીખ પર ક્લિક કરો. કોઈ પણ બે ફેરફારો વચ્ચેનો તફાવત જોવા માટે તે બન્નેના રેડિયો ખાનાઓ પસંદ કરી નીચેનું પસંદ કરેલા સરખાવો બટન ક્લિક કરો અથવા તમારા કિ-બોર્ડનું એન્ટર દબાવો.
બાહ્ય સાધનો: પુનરાવર્તન ઇતિહાસના આંકડા · પુનરાવર્તન ઇતિહાસ શોધ · સભ્યએ કરેલા ફેરફારો · ચાતકોની સંખ્યા · પૃષ્ઠ મુલાકાતના આંકડા

(વર્તમાન) = ત્યારની અને વર્તમાન આવૃત્તિ વચ્ચેનો તફાવત, (પહેલાનું) = ત્યારની અને તેની અગાઉની આવૃત્તિ વચ્ચેનો તફાવત,  નાનું = નાનો ફેરફાર

(સૌથી નવું | સૌથી જુનું) જુઓ: ( | જૂનું ૧) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)

૧ ડિસેમ્બર ૨૦૧૮

  • વર્તમાનપહેલાનું ૦૯:૫૧૦૯:૫૧, ૧ ડિસેમ્બર ૨૦૧૮103.234.162.221 ચર્ચા ૧,૭૧૮ બાઇટ્સ +૧,૭૧૮ સામાયિક એ જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા આધ્યાત્મિક ક્ષેત્રે કરવામાં આવતી ચોક્કસ આરાધના કે વ્રત છે. આ ક્રિયા દરમ્યાન ચોક્ક્સ સમય માટે એક સ્થળે સ્થિર બેસી સમતા ભાવમાં મનની એકાગ્રતા કેળવવા અને પાપની પ્રવૃત્તિ ઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરવામં આવે છે. આ આરાધનાનો ઓછામા ઓછો સમય બે ઘડી એટલેક્ ૪૮ મિનિટનો હોય છે. આ આરાધના વખતે પુરુષોદ્વરા ખાસ સાદા સફેદ વસ્ત્રો (ચોલપ્ટ્ટો અને પછેડી) પહેરવાનો આગ્રહ હોય છે. કોઈ પણ સંસારી વસ્ત્રો પહેરવાની મનાઈ હોય છે. આ વ્રત લેવા અને મૂકવા અમુક ખાસ સૂત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે ટેગ: વિઝ્યુલ સંપાદન
(સૌથી નવું | સૌથી જુનું) જુઓ: ( | જૂનું ૧) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)