સાયપ્રસનો રાષ્ટ્રધ્વજ
Appearance
ચિત્ર:Flag of Cyprus.svg, Flag of Cyprus (1960–2006).svg | |
પ્રમાણમાપ | ૨:૩ |
---|---|
અપનાવ્યો | ઓગસ્ટ ૨૦, ૨૦૦૬ (હાલના સ્વરૂપે) |
રચના | સફેદ પૃષ્ઠભૂમિમાં દેશનું રેખાચિત્ર અને તેની નીચે ઑલિવ ડાળખી |
રચનાકાર | ઈસ્મત ગ્યુનેઈ |
સાયપ્રસમાં વસતી ગ્રીક અને તુર્કી પ્રજા વચ્ચેના લાંબા સંઘર્ષને ધ્યાનમાં લઈ અને ધ્વજમાં મોટા ભાગે શાંતિના પ્રતિકો સામેલ કરવામાં આવ્યા છે.
ધ્વજ ભાવના
[ફેરફાર કરો]બે ઑલિવની ડાળખી અને સફેદ રંગ બંને તુર્ક અને ગ્રીક વચ્ચે શાંતિનું, દેશનું રેખાચિત્ર તાંબા રંગનું ટાપુ પર મોટા પ્રમાણમાં ઉપલબ્ધ તાંબુનું પ્રતિનિધિત્વ કરે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |