સાયબર સફર

વિકિપીડિયામાંથી

સાયબર સફર અમદાવાદથી ગુજરાતી ભાષામાં પ્રકાશીત થતું કોમ્પ્યુટર અને ઇન્ફોરમેશન ટેકનોલોજી જેવા વિષયોને આવરી લેતુ સામયિક છે જે ૨૦૧૨ના ફેબુઆરી માસથી સતત પ્રગટ થાય છે. આ માસીક મુખ્યત્વે કોમ્પ્યુટર, મોબાઇલ ફોન, પ્રોગ્રામીંગ,ઇન્ટરનેટ,સાયબર સિક્યોરીટી,સોસ્યલ મિડિયા અને તેને સંલજ્ઞ અન્ય એવા વિષયોને લગતા સામાન્ય વાચકોને સમજાય અને માહિતીગાર થાય તેવા લેખ પ્રકાશીત કરે છે. આ સામયિક છપાયેલ અને ઓનલાઈન એમ બંને આવ્રુત્તિમા ઉપલબ્ધ હોય છે. સામયિકના તંત્રી અને સ્થાપક શ્રી હિમાંશુ કિકાણી છે.

બાહ્ય કડી[ફેરફાર કરો]

સાયબર સફર