સાલ્વાડોર ડાલી
Appearance
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
સાલ્વાડોર ડાલી | |
---|---|
Salvador Dalí în 1939 | |
જન્મ | ૧૧ મે ૧૯૦૪ Figueres |
મૃત્યુ | ૨૩ જાન્યુઆરી ૧૯૮૯ Figueres |
અંતિમ સ્થાન | Dalí Theatre and Museum |
વ્યવસાય | ચિત્રકાર, શિલ્પકાર, લેખક, છબીકલાકાર, scenographer, illustrator, jewelry designer, graphic artist, holographer |
શૈલી | still life, genre painting, portrait, landscape painting, allegory, religious art |
પુરસ્કારો | |
વેબસાઇટ | http://www.salvador-dali.org/ |
સહી | |
સાલ્વાડોર ડાલી (૧૧ મે ૧૯૦૪ - ૨૩ જાન્યુઆરી ૧૯૮૯) સ્પેનિશ ચિત્રકાર, શિલ્પકાર, પટકથા લેખક અને લેખક હતા. તેમને અતિવાસ્તવવાદના મુખ્ય પ્રતિનિધિઓમાંના એક અને ૨૦મી સદીના સૌથી પ્રખ્યાત ચિત્રકારોમાંના એક ગણવામાં આવે છે.
ધ પર્સિસ્ટન્સ ઑફ મેમરી એ તેમના સૌથી પ્રસિદ્ધ અતિવાસ્તવવાદી ચિત્રોમાંનું એક છે, ક્રાઇસ્ટ ઑફ સેન્ટ જ્હોન ઑફ ધ ક્રોસ એ તેમની ધાર્મિક રચના સાથેની મુખ્ય કૃતિઓમાંની એક છે.
આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |