સિવની

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સિવની ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના સિવની જિલ્લામાં આવેલું નગર છે. સિવનીમાં સિવની જિલ્લાનું મુખ્યાલય છે.