લખાણ પર જાઓ

સુથારી કામ

વિકિપીડિયામાંથી
સુથારી કામ કરતા કારીગરો
પરંપરાગત સુથારી કામના સાધનો, ઈટાલી
ભારતના ગામમાં સુથારી કામ કરતા કારીગરો

સુથારી કામ લાકડાને કાપવાનું, આકાર આપવાનું અને ઇમારત, જહાજ અથવા મકાનોના બાંધકામમાં સ્થાપિત કરવાનું કામ છે. સુથારી કામ સામાન્ય રીતે કુદરતી રીતે મળતા લાકડા પર થાય છે. પરંતુ, હવે કારખાનાંઓમાં બનાવેલા કાચા સામાન પર પણ થાય છે.[૧]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Roza, Greg. A career as a carpenter. New York: Rosen Pub., 2011. 6. Print.