સુશ્રુત

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સુશ્રુત પ્રાચીન ભારતના ખૂબ જ પ્રસિદ્ધ જ્યોતિષવિદ્ અને ગણિતજ્ઞ હતા. ભારતીય ઉપખંડના આરોગ્યશાસ્ત્ર આયુર્વેદની એક સંહિતાની એમણે રચના કરી હતી, જેને સુશ્રુત સંહિતા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ૬ઠ્ઠી શતાબ્દી ઇસવીસન પૂર્વે ભારતમાં જન્મ્યા હતા. એમને શલ્ય ચિકિત્સાના પિતામહ તરીકે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આખા જગતના લોકો માને છે.


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]