લખાણ પર જાઓ

સૈયદ કિરમાણી

વિકિપીડિયામાંથી
સૈયદ કિરમાણી

સૈયદ કિરમાણી ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ વિકેટકીપર તરીકે ટીમમાં રમતા હતા. આ ઉપરાંત તેઓ આક્રમક બેટીંગ પણ કરી શકતા હતા. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં વિકેટકીપર તરીકે તેમ જ બેટીંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.

તેઓ વિશ્વકપ ૧૯૮૩માં કપિલ દેવના સુકાનીપણા હેઠળ વિજયી બનેલી ભારતીય ટીમના એક સદસ્ય હતા.

આ પણ જુઓ

[ફેરફાર કરો]