સૈયદ વંશ
Appearance
સૈયદ વંશ (ઇસ.૧૪૧૪ - ઇસ. ૧૪૫૧) અને લોદીવંશ (ઇસ.૧૪૫૧ - ૧૫૨૬)
તુગલકવંશના શાસનના અંતબાદ ખીજ્રખાંએ સૈયદવંશનીસ્થાપના કરી. સૈયદવંશ બાદ બહલોલ લોદીએ લોદીવંશની સ્થાપના કરી.બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોદીવંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. ઇ.સ.૧૫૨૬માં બાબર સામેપાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનતયુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ.
- સૈયદ વંશ ( ઇ. સ.1414 - ઈ. સ. 1451)