સોનેરી પીઠવાળું લક્કડખોદ

વિકિપીડિયામાંથી
સોનેરી પીઠવાળું લક્કડખોદ

સોનેરી પીઠવાળું લક્કડખોદ આપણા રાજ્યનું સામાન્ય પક્ષી છે. તે પોચાં થડ ધરાવતાં વ્રુક્ષોવાળા મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી આવે છે.આથી તે રાજ્યના મોટાભાગના જંગલ વિસ્તારો સહિત આંબાવાડિયાં, ખેતરો અને વન-વગડામાં સહેલાઇથી જોવા મળી આવે છે.

રહેઠાણ[ફેરફાર કરો]

બખોલમા રહે છે.