સોલન

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સોલન રેલ્વે સ્ટેશન

સોલન ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના સોલન જિલ્લામાં આવેલું મહત્વનું નગર છે. સોલન નગરનું નામ શુલીની દેવીના નામ પરથી પડ્યું છે. આ નગર અહીંના ચંબાઘાટ ખાતે આવેલા મશરુમ કેન્દ્રને કારણે મશરુમના શહેર તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત આ નગર રાજ્યના ઔદ્યોગિક કેન્દ્ર (ઇન્ડસ્ટ્રીઅલ હબ) તરીકે પણ જાણીતું છે.

ભૌગોલિક સ્થિતિ[ફેરફાર કરો]

સોલન વિસ્તારની પર્વતીય ટેકરીઓ

સોલન નગર ૩૦.૯૨° N ૭૭.૧૨° E[૧]. પર વસેલું છે. આ નગરની સરેરાશ ઉંચાઇ ૧૪૬૭ મીટર (૪૮૧૨ ફૂટ) જેટલી છે.

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: