સૌરભ ચૌહાણ
Appearance
અંગત માહિતી | |||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
જન્મ | 27 May 2000 | ||||||||||||||||||||||||||||
ઉંચાઇ | 175 cm (5 ft 9 in) | ||||||||||||||||||||||||||||
બેટિંગ શૈલી | Left-handed | ||||||||||||||||||||||||||||
ભાગ | Batsman | ||||||||||||||||||||||||||||
સ્થાનિક ટીમ માહિતી | |||||||||||||||||||||||||||||
વર્ષ | ટીમ | ||||||||||||||||||||||||||||
2022–present | Gujarat | ||||||||||||||||||||||||||||
2024 | Royal Challengers Bengaluru | ||||||||||||||||||||||||||||
કારકિર્દી આંકડાઓ | |||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||
Source: ESPNcricinfo, 25 March 2024 |
સૌરવ ચૌહાણ (જન્મ ૨૭ મે ૨૦૦૦) એક ભારતીય ક્રિકેટર છે જે સ્થાનિક ક્રિકેટમાં ગુજરાત અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રતિનિધિત્વ કરે છે.[૧][૨] તે ડાબા હાથનો બેટ્સમેન છે અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઓછામાં ઓછા ૧૦ બોલ રમવા સાથે એક ઇનિંગમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ ધરાવે છે.[૧][૩][૪][૧]