સ્ક્રિલ્લેક્સ
દેખાવ
સ્ક્રિલ્લેક્સ | |
|---|---|
સ્ક્રિલ્લેક્સ ૨૦૧૧માં | |
| પાર્શ્વ માહિતી | |
| જન્મ નામ | સની જોન મૂર |
| શૈલી | ડબસ્ટેપ, ઇલેક્ટ્રો હાઉસ, પોસ્ટ હાર્ડકોર |
| સક્રિય વર્ષો | 2002–આજપર્યંત |
| સંબંધિત કાર્યો | ડેડમાઉસ |
| વેબસાઇટ | Skrillex.com |
સની જોન મૂર (જન્મ: જાન્યુઆરી ૧૫, ૧૯૮૮), સ્ક્રિલ્લેક્સના નામે પ્રખ્યાત, અમેરિકી સંગીતકાર, ગાયક અને ગીતકાર છે.
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |