લખાણ પર જાઓ

સ્ટર્લિંગ સબ મશીનગન

વિકિપીડિયામાંથી
સ્ટર્લિંગ સબ મશીનગન,L2A3

સ્ટર્લિંગ સબ મશીનગનબ્રિટિશ બનાવટની,૯ મિ.મિ.x ૧૯ મિ.મિ.ની સબ મશીનગન છે. જેની ભારતીય આવૃતિ 'સ્ટર્લિંગ 'એલ ૨ એ ૧' (L2A1) સબ મશીનગન' અને 'કાર્બાઇન'ના નામે વપરાય છે.