સ્પેનિશ ફ્લૂ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સ્પેનિશ ફ્લૂ થી પીડિત ફોર્ટ રાઇલી, કેન્ઝસ ના સૈનિકો

સ્પેનિશ ફ્લૂ કે ૧૯૧૮નો ફ્લૂ રોગચાળો (જન્યુઆરી ૧૯૧૮ - ડિસેમ્બર ૧૯૨૦) ઈન્ફલ્યુએન્ઝા નો રોગચાળો હતો જે એચવન એનવન ઈન્ફલ્યુએન્ઝા વાઇરસ ના રોગચાળાઓમાંનો પહેલો હતો.[૧] પ્રશાંત ટાપુઓ અને આર્ટિક માં દૂરના ઇલાકાઓ સમેત દુનિયાભરમાં ૫૦ કરોડ લોકો આ બીમારીથી પીડિત હતા અને તેમને વચ્ચે ૫ થી ૧૦ કરોડ લોકોના મોત થયા એટલે કે દુનિયાની કુલ વસ્તી ની ત્રણ થી પાંચ ટકાવારી.[૨] તેથી આ માનવ ઇતિહાસની સૌથી પ્રાણઘાતક કુદરતી આફતોમાંની એક હતી.[૩][૪][૫][૬]

યુદ્ધ દરમ્યાન લશ્કરમાં ચારિત્ર્યબળ રાખવા માટે સેન્સરોએ રોગ અને મોતોના વધતા રહ્યા આંકડાઓનો જર્મની, બ્રિટેન, ફ્રાંસ અને અમેરિકામાં ઘટાડો કરીને જાહેર કર્યા;[૭][૮] જ્યારે સ્પેનમાં વર્તમાનપત્રોએ રોગચાળાના સાચા આંકડાઓને જાહેર કર્યા. આ કારણે આ ખોટી માન્યતા પ્રચલિત થઈ હતી કે રોગચાળો સ્પેનમાં વધુ ગંભીર હતો અને પરિણામે આ રોગચાળો સ્પેનિશ ફ્લૂ કહેવામાં આવ્યો.[૯]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "La Grippe Espagnole de 1918" (ફ્રેન્ચ માં). Institut Pasteur. Archived from the original on 17 November 2015. Check date values in: |archivedate= (મદદ)CS1 maint: BOT: original-url status unknown (link)
  2. "Historical Estimates of World Population". Retrieved 29 March 2013. Check date values in: |accessdate= (મદદ)
  3. "1918 Influenza: the Mother of All Pandemics". Centers for Disease Control and Prevention. January 2006. doi:10.3201/eid1201.050979. મૂળ સંગ્રહિત થી 1 October 2009 પર સંગ્રહિત. Retrieved 9 May 2009. Unknown parameter |last૧= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |last૨= ignored (મદદ); Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
  4. Patterson, KD (Spring 1991). "The geography and mortality of the 1918 influenza pandemic". Bull Hist Med. 65 (1): 4–21. PMID 2021692. Unknown parameter |author૨= ignored (મદદ)
  5. Billings, Molly. "The 1918 Influenza Pandemic". Virology at Stanford University. મૂળ સંગ્રહિત થી 4 May 2009 પર સંગ્રહિત. Retrieved 1 May 2009. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
  6. Johnson NP, Mueller J (2002). "Updating the accounts: global mortality of the 1918–1920 "Spanish" influenza pandemic". Bull Hist Med. 76 (1): 105–15. doi:10.1353/bhm.2002.0022. PMID 11875246. Check date values in: |year= (મદદ)
  7. Valentine, Vikki (20 February 2006). "Origins of the 1918 Pandemic: The Case for France". NPR. Retrieved 2 October 2011. Check date values in: |accessdate=, |date= (મદદ)
  8. Anderson, Susan (29 August 2006). "Analysis of Spanish flu cases in 1918–1920 suggests transfusions might help in bird flu pandemic". American College of Physicians. Retrieved 2 October 2011. Check date values in: |accessdate=, |date= (મદદ)
  9. Galvin, John (31 July 2007). "Spanish Flu Pandemic: 1918". Popular Mechanics. Retrieved 2 October 2011. Check date values in: |accessdate=, |date= (મદદ)