સ્મૃતિ
Appearance
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
હિંદુધર્મ અને હિંદુ સમાજની બહિરંગ વ્યવસ્થા સ્મૃતિગ્રંથઓ દ્વારા ગોઠવાઈ છે. સ્મૃતિઓમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – એમ ચારે પુરુષાર્થોનું વર્ણન છે. સ્મૃતિઓમાં વર્ણવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, વર્ણાશ્રધર્મ, વિશેષ પ્રસંગોના ધર્મ, આચાર ધર્મ, લગ્નવ્યવસ્થા, પ્રાયશ્ચિતકર્મો, શાસનવિધાન, દંડવ્યવસ્થા, મોક્ષસાધન વગેરે અનેક વિષયોનું વર્ણન કરવામાં આવેલ છે.
સ્મૃતિઓની સંખ્યા સૌથી પણ વધુ છે. અહીં મુખ્ય સ્મૃતિઓના નામ પ્રસ્તુત છે:
- મનુસ્મૃતિ
- યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ
- અત્રિ સ્મૃતિ
- વિષ્ણુ સ્મૃતિ
- હારિત સ્મૃતિ
- ઔશનસ્ સ્મૃતિ
- આંગિરસ સ્મૃતિ
- યમ સ્મૃતિ
- આપસ્તમ્બ સ્મૃતિ
- સંવર્ત સ્મૃતિ
- કાત્યાયન સ્મૃતિ
- બૃહસ્પતિ સ્મૃતિ
- પરાશર સ્મૃતિ
- વ્યાસ સ્મૃતિ
- શંખ સ્મૃતિ
- લિખિત સ્મૃતિ
- દક્ષ સ્મૃતિ
- ગૌતમ સ્મૃતિ
- શાતાતપ સ્મૃતિ
- વસિષ્ઠ સ્મૃતિ
- પ્રજાપતિ સ્મૃતિ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |