લખાણ પર જાઓ

સ્વચાલિત ગણક યંત્ર (ATM)

વિકિપીડિયામાંથી
અમેરિકામાં આવેલ એક સ્વચાલિત ગણક યંત્ર

સ્વચાલિત ગણક યંત્ર (અંગ્રેજી:Automated teller machine, ટૂંકું નામ: ATM) એ બેંકિંગ-વ્યવહાર માટેનું એક ઉપકરણ છે, જેને વિશ્વમાં ઓટોમેટિક બેંકિંગ મશીન, કેશ પોઈન્ટ, હોલ ઇન ધ વોલ, બેંનકોમેટ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. આ મશીનનું નિયંત્રણ આધુનિક કોમ્પ્યુટર નેટવર્ક દ્વારા દૂરથી થઈ શકે છે અને સ્થાનિક ગ્રાહક તેનો આ મશીનની જગ્યા પર ઉપયોગ કરી પૈસા ઉપાડવાનું, સિલકની રકમ જાણવાનું, પૈસા અન્ય ખાતાધારકને મોકલવાનું જેવાં કાર્યોની સેવા મેળવી શકે છે.[૧] આ બેંકિંગ સેવાઓ મેળવવાની પ્રક્રિયામાં ગ્રાહકને કેશિયર, ક્લાર્ક, બેંક અધિકારીની મદદની જરૂર પડતી નથી.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. एटीएम।हिन्दुस्तान लाइव।૨૧ જાન્યુઆરી, ૨૦૧૦