હજ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
૨૦૦૮ હજની શરૂઆતમાં અલ-હરમ મસ્જિદમાં હજયાત્રીઓ

હજમક્કા, સાઉદી અરેબિયામાં મુસ્લિમો દ્વારા કરવામાં આવતી ધાર્મિક યાત્રા છે. તે વિશ્વમાં થતી સૌથી મોટી યાત્રાઓ પૈકીની એક છે. તે દરેક મુસ્લિમ માટે ઇસ્લામનો પાંચમો આધારસ્તંભ અને ધાર્મિક ફરજ છે એટલે કે દરેક સશક્ત મુસલમાને તેના જીવનકાળ દરમ્યાન દ્વારા ઓછામાં ઓછી એકવાર તો કરવી જ જોઈએ. હજ એ મુસ્લિમ લોકોની એકતાનું પ્રદર્શન અને ખુદા (અલ્લાહ અરબી ભાષામાં) પ્રત્યે તેમની શરણાગતીનું પ્રતીક ગણવામાં આવે છે.

વધુ વાંચન[ફેરફાર કરો]

  • Berkley Center for Religion, Peace, and World Affairs - Islam.
  • Colin Wilson (1996). Atlas of Holy Places & Sacred Sites. ISBN 978-0789410511
      .