હરણ
Jump to navigation
Jump to search
હરણ એ એક જીવશાસ્ત્ર પ્રમાણે સર્વિડે (Cervidae) કુળમાં આવતું રૂમિનંટ સસ્તન પ્રાણી છે.
હરણ વૈજ્ઞાનિક રીતે કરાયેલ વર્ગીકરણ મુજબ Cervidae પરિવારનું એક સદસ્ય ગણાય છે. માદા હરણને હરણી કહેવામાં આવે છે, જ્યારે નર હરણને હરણ તરીકે જ ઓળખવામાં આવે છે. હરણની પ્રજાતિઓમાં કેટલીય અલગઅલગ જાતનાં હરણ જોવા મળે છે. હરણ દુનિયાભરના કેટલાય મહાદ્વીપો પર જોવા મળે છે. આ સ્તનધારી પ્રજાતિ સામાન્ય રીતે જંગલમાં નિવાસ કરે છે. પોતાનો બચાવ કરવા તેના માથા પર શીંગડાં હોય છે.