હરીશ પટેલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
હરીશ પટેલ
Harish Patel.jpg
હરીશ પટેલ - ભારતીય હિન્દી કલાકાર, ૨૦૦૯ના વર્ષમાં
જન્મ(1950-11-25)નવેમ્બર 25, 1950
બેલફાસ્ટ, ઉત્તર આયરલેન્ડ
રાષ્ટ્રીયતાઉત્તરી આયરીશ
વ્યવસાયઅભિનેતા

હરીશ પટેલ હિન્દી ચલચિત્રોના એક અભિનેતા છે.

વ્યક્તિગત જીવન[ફેરફાર કરો]

હરીશ પટેલનો ઉત્તર આયરલેન્ડ ખાતે બેલફાસ્ટ શહેરમાં જન્મ થયો હતો. તેઓ ભારતીય મૂળના છે.[૧] તેમણે ૭ વર્ષની વયે હિંદુ ધારાવાહિક રામાયણમાં કિશોર અને કિશોરી તરીકેની ભુમિકાઓ અદા કરી હતી. તેમણે ૧૯૮૩ના વર્ષમાં શ્યામ બેનેગલ નિર્દેશીત હિન્દી ચલચિત્ર મંડી માટે ભુમિકા કરી ફિલ્મક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું.

મુખ્ય ફિલ્મો[ફેરફાર કરો]

વર્ષ ફિલ્મ પાત્ર ટિપ્પણી
૨૦૦૫ પ્યાર મેં ટ્વીસ્ટ
૧૯૯૮ ગુંડા
૧૯૯૭ સૂરજ
૧૯૯૭ લોહા સલીમ ચીકના
૧૯૯૫ બરસાત
૧૯૮૫ અઘાત

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Actor Harish Patel on the show". BBC. Retrieved ૧૪ જુલાઈ ૨૦૧૨. Check date values in: |accessdate= (મદદ)