હેક્ટર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

હેક્ટર (હિંદી:हेक्टर) એ ક્ષેત્રફળ મોજણી માટેનો એકમ છે. સામાન્ય રીતે જમીનના ક્ષેત્રફળની મોજણી કરવા માટે આ એકમ વાપરવામાં આવે છે. મેટ્રિક પરિમાણો પૈકીના લંબાઇના એકમ મીટર સાથે ૧ (એક) હેક્ટર અહીં જણાવ્યા મુજબ સમીકરણબદ્ધ છે :

૧૦૦ મીટર X ૧૦૦ મીટર = ૧ હેક્ટર = ૧૦,૦૦૦ ચોરસ મીટર તેમ જ
૧૦૦ અર = ૧ હેક્ટર