લખાણ પર જાઓ

હોવાર્ડ ગોબિઓફ

વિકિપીડિયામાંથી
હોવાર્ડ ગોબિઓફ
જન્મની વિગત૧૯૭૧
મૃત્યુ૨૦૦૮‎
રાષ્ટ્રીયતાઅમેરિકન
નાગરિકતાઅમેરિકન

હોવાર્ડ ગોબિઓફ (૧૯૭૧-૨૦૦૮) એ કોમ્પ્યુટર વિજ્ઞાની અને નૃત્યકાર હતા.[] તેઓ 'મેગ્ના કુમ લાઉડે' વડે કોમ્પ્યુટર અને ગણિતશાસ્ત્રની બેવડી ઉપાધિઓ મેળવીને મેરિલેન્ડ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક થયા હતા અને ત્યારબાદ કાર્નેગી મેલાન યુનિવર્સિટીમાંથી પી.એચડી. મેળવી હતી. તેઓ ૩૬ વર્ષની નાની વયે રક્ત કેન્સર ના કારણે અચાનક મૃત્યુ પામ્યા હતા.[]

ગૂગલ ફાઇલ સિસ્ટમ

[ફેરફાર કરો]

ગોબિઓફ એ ગૂગલની ફાઇલ સિસ્ટમના રચિયતાઓમાંના એક હતા, જે ગૂગલ દ્વારા વપરાતી તેમજ ગૂગલની પોતાની કોમ્યુટર ફાઇલ સિસ્ટમ છે. ગોબિઓફે "ગૂગલ ફાઇલ સિસ્ટમ," [], વિશેનાં સંશોધન કાર્યમાં તેની રચના, કાર્યક્ષમતા અને તેના ખરા ઉપયોગ વિશેની માહિતી આપેલી છે.

ગોબિઓફ ફાઉન્ડેશન

[ફેરફાર કરો]

હોવાર્ડ ગોબિઓફે ૨૦૦૭માં પોતાનાં મૃત્યુ પહેલાં ગોબિઓફ ફાઉન્ડેશનની રચના કરી હતી. તેનો ઉદ્દેશ “દુનિયાને વધુ સારી બનાવવાનો છે.” આ ફાઉન્ડેશન શિક્ષણ, કળા, અને માનવ હક્ક માટે અનુદાન આપે છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Thomas, Brinda (Spring 2009‎). "Remembering Howard". Magnet Foundation Newsletter. Montgomery Blair High School Magnet Foundation. મૂળ માંથી 2014-08-10 પર સંગ્રહિત. મેળવેલ 2014-08-09. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  2. "Alumni Hall Of Fame: Howard Gobioff". cs.umd.edu. Department of Computer Science, University of Maryland. N.D. મેળવેલ 2014-08-09. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  3. Ghemawat, Sanjay; Gobioff, Howard; Leung, Shun-Tak (October 19–22, 2003). "The Google File System" (PDF). SOSP’03. મેળવેલ 2014-08-09. {{cite journal}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  4. "The Gobioff Foundation". Gobioff-Foundation.org. The Gobioff Foundation. 2014. મૂળ માંથી 2014-07-27 પર સંગ્રહિત. મેળવેલ 2014-08-09. {{cite news}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)