લખાણ પર જાઓ

હ્યુ માસેકેલા

વિકિપીડિયામાંથી
હ્યુ માસેકેલા
પાર્શ્વ માહિતી
જન્મ નામહ્યુ રામાપોલો માસેકેલા
શૈલીજેઝ, મ્બાખાંગા
વ્યવસાયોસંગીતકાર, ગાયક, બેંડ આગેવાન
વાદ્યોટ્રંપટ, ફ્લુગેલહોર્ન, ટ્રોમ્બોન, કોર્નેટ, આવાજ
સક્રિય વર્ષો૧૯૫૬–૨૦૧૮
રેકોર્ડ લેબલમર્ક્યુરી, એમજીએમ, યુની, શીસા, બ્લુ થંબ, કાસાબ્લાંકા રેકોર્ડ્ઝ, હેડ્ઝ અપ, વર્વ, પોલીગ્રેમ

હ્યુ રામાપોલો માસેકેલા (સ્વાટી/અંગ્રેજી: Hugh Ramapolo Masekela)(૪ એપ્રિલ ૧૯૩૯ - ૨૩ જાન્યુઆરી ૨૦૧૮)[] દક્ષિણ આફ્રિકાના ટ્રંપટ વાદક, ફ્લુગેલહોર્ન વાદક, કોર્નેટ વાદક, સંગીતકાર અને ગાયક હતા. તેઓ "દક્ષિણ આફ્રિકી જેઝ સંગીત ના પિતામહ" તરીકે વર્ણવવામાં આવે છે. માસેકેલા પોતાની જેઝ રચનાઓ માટે જાણીતા હતા અને તેમણે રંગભેદ વિરોધ ઘણા ગીતો ની રચના કરી હતી; જેમ કે "સોવેટો બ્લૂઝ" અને "બ્રિંગ હિમ બેક હોમ".

જાન્યુઆરી ૨૦૧૮ માં પ્રોસ્ટેટ કેંસર કારણે માસેકેલા નું મૃત્યુ થયું, તેમની ઉમર ૭૮ વરસ હતી.[][]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Jazz trumpeter Hugh Masekela dies". BBC News (બ્રિટિશ અંગ્રેજીમાં). ૨૦૧૮. મેળવેલ ૨૦૧૮-૦૧-૨૩. {{cite news}}: Check date values in: |access-date= (મદદ)
  2. Burke, Jason (૨૩ જાન્યુઆરી ૨૦૧૮). "Hugh Masekela, South African jazz trumpeter, dies aged 78". The Guardian. {{cite web}}: Check date values in: |date= (મદદ)
  3. "Hugh Masekela, South African jazz trumpeter, dies", BBC News, 23 January 2018 accessdate 23 January 2018