સભ્ય:મંથન પંડયા
Appearance
[૧]Manthan Pandya (જન્મ: જુલાઈ ૧૮, ૧૯૯૬), હાસ્યકલાકાર અને લોકસાહિત્યકાર છે.
જીવન
[ફેરફાર કરો]કુટુંબ
[ફેરફાર કરો]મૂળ ઉના શહેરના મંથન પંડયા (જન્મ: જુલાઈ ૧૮, ૧૯૯૬ રોજ હિતેષભાઈ પંડયા તથા માલતિબેનને ત્યાં ઉનામાં થયો. તેમના પિતા શિક્ષક છે. તેમજ માતા પણ આરોગ્ય કર્મચારી છે. મંથન પંડયાનું વતન ઉના (તા. ઉના, જી. ગીર સોમનાથ) છે. ૨૦૨૧માં મંથનના લગ્ન ધર્મીષ્ઠા વ્યાસ સાથે થયા હતા.
કારકિર્દી
[ફેરફાર કરો]૨૦૧૫ થી હાસ્યક્ષેત્રે તેમણે કર્મભૂમિ ઉનાથી કાર્યક્રમો શરુ કર્યા. ૨૦૨૨ની સાલમાં દૂરદર્શનમાં માન્ય કલાકાર બન્યા.
૨૦૨૦ માં તેમની ત્રણ પ્રકાર ની સ્ત્રી | Comedy Golmaal નામની હાસ્યના વિડિયોથી સફળતા મેળવી. આ વિડિયોથી તેમને ગુજરાતભરમાં ખુબ પ્રખ્યાતિ મળી.
પુરસ્કારો
[ફેરફાર કરો]- ૨૦૧૬ - ગીર રત્ન એવોર્ડ
- ૨૦૧૮ -આપણો વારસો આપણું ગૌરવ એવોર્ડ
- ૨૦૨૧ - કલા વારસો એવોર્ડ
- તથા વિવિધ પ્રમાણપત્રો અને શિલ્ડ થી સન્માનીત થયેલ છે
- ↑ "Manthan Pandya Official - YouTube". www.youtube.com. મેળવેલ 2023-07-04.