લખાણ પર જાઓ

આર્ચ લિનક્સ

વિકિપીડિયામાંથી

આર્ચ લિનક્સ (સામાન્ય રીતે માત્ર આર્ચ) એ ૩૨-બીટ અને ૬૪-બીટ કોમ્પ્યુટર્સ માટેની લિનક્સ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ છે.[] તે મોટાભાગે તેની સાથે ફ્રી સૉફ્ટવૅર ધરાવે છે,[] અને તેના બહોળા સમુદાય વડે આધાર પામે છે.[]

આર્ચ લિનક્સ લાવણ્યતા, સાચી રીતે લખાયેલ કોડ, સરળતા અને ન્યૂનતમતા પર ધ્યાન રાખે છે અને તેનો ઉપયોગ કરવા માટે વપરાશકર્તાને તેને શીખવા માટેની ઇચ્છા હોવી જોઇએ.[] આર્ચ લિનક્સ માટેના "પેકમેન" સૉફ્ટવૅરનો ઉપયોગ કરીને તેમાં સૉફ્ટવૅર ઉમેરી, દૂર કે સુધારો કરી શકાય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Arch Linux - About". Archlinux.org. મેળવેલ 2011-09-27.
  2. "Explaining Why We Don't Endorse Other Systems". Gnu.org. મેળવેલ 2011-09-28.
  3. "Arch Linux". Distrowatch.com. મેળવેલ 2011-09-28.
  4. "The Arch Way". Wiki.archlinux.org. 2009-10-09. મેળવેલ 2013-03-18.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]