લખાણ પર જાઓ

ઇરોડ

વિકિપીડિયામાંથી

ઇરોડ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીના એક એવા ઇરોડ જિલ્લામાં આવેલું નગર છે. ઇરોડમાં ઇરોડ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.