લખાણ પર જાઓ

એમ. સી. એસ્ચર

વિકિપીડિયામાંથી
એમ. સી. એસ્ચર
Maurits Cornelis Escher en 1971.
જન્મ૧૭ જૂન ૧૮૯૮ Edit this on Wikidata
લીઉવાર્ડન Edit this on Wikidata
મૃત્યુ૨૭ માર્ચ ૧૯૭૨ Edit this on Wikidata
Laren Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • De Teekenschool voor de Kunstnijverheid Edit this on Wikidata
વ્યવસાયPrintmaker, illustrator, postage stamp designer, graphic artist, છબીકલાકાર, drawer, lithographer, wood engraver, designer, ceramics designer, muralist, શિલ્પકાર, સાદૃષ્ય કલાકાર Edit this on Wikidata
કાર્યોAscending and Descending, Waterfall Edit this on Wikidata
શૈલીanimal painting, abstract art, figure, landscape painting, cityscape, still life, self-portrait Edit this on Wikidata
જીવન સાથીJetta Umiker Edit this on Wikidata
કુટુંબJohan George Escher Edit this on Wikidata
વેબસાઇટhttp://www.mcescher.com/ Edit this on Wikidata
એસ્ચરના ચિત્રમાંથી બનાવેલ કલાકૃતિ

મોરિસ કોર્નેલિસ એસ્ચર (જન્મ: જૂન ૧૭, ૧૮૯૮ – મૃત્યુ: માર્ચ ૨૭, ૧૯૭૨), જેઓ સામાન્ય રીતે એમ. સી. એસ્ચર અથવા એસ્ચર તરીકે ઓળખાય છે, ડચ કલાકાર હતા. તેઓ ગણિતથી પ્રભાવિત એવા લાકડાંની કોતરણી, લિથોગ્રાફ બનાવવા માટે જાણીતા હતા. આમાં અશક્ય બાંધકામ, અનંતતા અને સ્થાપ્ત્યનો સમાવેશ થાય છે.