લખાણ પર જાઓ

એસોટેરિક

વિકિપીડિયામાંથી

એસોટેરિક એ ગૂઢાર્થ અથવા મનોવિજ્ઞાનની રીતે પેરાનોર્મલ કહેવાય છે. અમુક વ્યક્તિઓ જ સમજી શકે તેવું અને ભૌતિક સાધન અથવા જીવંત ચીજ વચ્ચેના સંબંધમાં એક પ્રકારની માન્યતા છે. તેને મનોવિજ્ઞાનની રીતે પેરાનોર્મલ કહેવાય છે. આ ઘટનાઓ સાથે વિજ્ઞાન સંલગ્ન હોતું નથી, આ ઘટનાઓ જીવનના વિવિધ અર્થો પૂરા પાડે છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]